એન.એસ.એસ. વિભાગમાં થી મનસુખ ધરજીયા RDC પરેડ કેમ્પ માટે ગુજરાત યુનિવર્સિટી માંથી સિલેક્ટ થયા.


શ્રી કિશનદાસ કીકાણી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ધંધૂકા ખાતે એન.એસ.એસ. વિભાગમાં થી મનસુખ ધરજીયા RDC parade camp માટે આખી ગુજરાત યુનિવર્સિટી માંથી સિલેક્ટ થવા બદલ અભિનંદન પાઠવે છે.


Achievement Image Gallery