PRINCIPAL’S MESSAGE

Dear KKAC family,

As we stand at the threshold of a new academic year, I extend a warm and hearty welcome to all members of the Shri Kishandas Kikani Arts and Commerce College, Dhandhuka family, both returning and new. It is a pleasure to address you as the Principal of this esteemed institution, and I am filled with enthusiasm for the journey that lies ahead.

...
Read More..
Dr. B. Z. Patel
In-charge Principal

Recent Events

Kho Kho championship
View All

Achievements

ગુજરાત યુનિવર્સિટી ખાતે બેઝિક માઉન્ટીંગ કેમ્પ તેમજ ફોર�
View All

Notice Board

એનરોલમેંટ ફોર્મ અંગે

Date: 07/11/2024

B.A. / B.Com. Sem.-1 MORNING / NOON માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ માટે ગુજરાત યુનિવર્સિટી દ્વારા એનરોલમેંટ ફોર્મ ભરાવવામાં આવે છે. એનરોલમેંટ ફોર્મ ભરવું દરેક વિદ્યાર્થી માટે ફરજીયાત છે. જે વિદ્યાર્થી આ ફોર્મ નહિં ભરે તેનો પ્રવેશ રદ ગણાશે તેમજ ગુજરાત યુનિવર્સિટીમાં આવા વિદ્યાર્થીનું રજીસ્ટ્રેશન થશે નહિં અને ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા આપી શકશે નહિ જેની ગંભિરતાપૂર્વક નોંધ લેવી.

  • એનરોલમેંટ ફોર્મ ભરવા માટે વિદ્યાર્થીઓએ નીચે મુજબનાં પૂરાવા સાથે લાવવાના રહેશે.
  1. ABC ID ની એક ઝેરોક્ષ નકલ
  2. આધારકાર્ડની એક ઝેરોક્ષ નકલ
  3. કોલેજની ફી ભર્યાની પહોંચની ઝેરોક્ષ નકલ
  4. સ્કૂલલિવિંગ સર્ટિફિકેટની ઝેરોક્ષ નકલ
  5. વાલીનો મોબાઈલ નંબર, વાલીનું ઈ-મેઈલ આઈ.ડી
  • ફોર્મ ભરવા માટે 08:30 થી 11:30 કલાકે નીચેની તારીખ અને વર્ગ મુજબ હાજર રહેવું.
  1. તા.૦૯/૧૧/૨૪ B.Com. Sem.-1 (MORNING)  નાં વિદ્યાર્થીઓ
  2. તા.૧૧/૧૧/૨૪ B.A. Sem.-1 (GUJARATI - MORNING)  નાં વિદ્યાર્થીઓ
  3. તા.૧૨/૧૧/૨૪ B.A. Sem.-1 (ECONOMICS - MORNING)  નાં વિદ્યાર્થીઓ
  4. તા.૧૩/૧૧/૨૪ B.Com. Sem.-1 (NOON) / B.A. Sem.-1 (GUJARATI - NOON)  નાં વિદ્યાર્થીઓ
  5. તા.૧૪/૧૧/૨૪ B.A. Sem.-1 (ECONOMICS - NOON)  નાં વિદ્યાર્થીઓ

વર્ષ : ૨૦૨૪-૨૫ સ્કોલરશીપ ફોર્મ ભરવા અંગે

Date: 16/10/2024

Pl.s visit Fees Structure below link

Fees Structure Morning :  https://drive.google.com/file/d/11TB0VvIf1v6rlgN_6ZhxStcinOJaxeGN/view?usp=sharing

Fees Structure NOON : https://drive.google.com/file/d/1vGns3-qb-2UvUis1UJiwqjEWnVfpTL7q/view?usp=sharing

વર્ષ : 2024-25 નાં સ્કોલરશીપ પોસ્ટમેટ્રિક સ્કીમમાં ( OBC, EWS, SC, ST તથા NSP) ફોર્મ ભરવા તથા ભરેલા ફોર્મ કોલેજમાં જમા કરવા અંગેની સૂચના નીચે મુજબ આપેલ છે. દરેક વિદ્યાર્થીએ સૂચના ધ્યાન પૂર્વક વાંચી, સમજીને ફોર્મ ભરી કોલેજ જે તારીખ, સમય આપે તે મુજબ જમા કરાવવાના રહેશે.

  1. કોઈ પણ વિદ્યાર્થીએ ચાલુ વર્ષમાં એક થી વધારે  સ્કીમનાં સ્કોલરશીપના ફોર્મ ભરી શકશે નહીં.
  2. વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા પહેલા રેશનકાર્ડ KYC તથા બેન્ક  KYC તથા આધારકાર્ડ અપડેટ મોબાઈલ નંબર સાથે ફરજિયાત કરાવી લેવું.
  3. સ્કોલરશીપ ના ફોર્મ ટાઈમ, તારીખ તથા સેમેસ્ટર વાઈઝ  સ્વીકારવામાં આવશે જેની ખાસ નોંધ લેવી. કોલેજ તરફથી સૂચના આપવામાં આવે ત્યારે જ, જે તે તારીખે અને સમયે ફોર્મ જમા કરાવવા આવવાનું રહેશે. આ અંગેની સૂચના કોલેજ નોટિસ બોર્ડ  તેમજ કોલેજની વેબસાઈટ તથા ગૃપમાં મૂકવામાં આવશે.
  4. Morning તથા Noon ના વિદ્યાર્થીની ફી ના લિસ્ટ અલગ અલગ હોવાથી ફી ચેક કરીને ફોર્મ ભરવાનું રહેશે.

 

B.A./B.Com.Sem.-5 Repeater / A.T.K.T. Gujarat University Exam form ભરવાની તારીખમાં સમય ફેરફાર અંગે

Date: 03/10/2024

B.A./B.Com.Sem.-5  Repeater વિદ્યાર્થીઓનાં ગુજરાત યુનિવર્સિટીનાં પરીક્ષા ફોર્મ તા. ૧૮/૧૦/૨૦૨૪ તથા ૨૧/૧૦/૨૦૨૪ દરમિયાન સવારે ૦૯/૩૦/ થી ૧૧/૩૦ કોલેજ કાર્યાલયમાં ભરાવવામાં આવશે. ફોર્મ ભરવા માટે દરેક સેમેસ્ટરની માર્કશીટની બે ઝેરોક્ષ કોપી સાથે લાવવાની રહેશે. તથા ફોર્મ ફી   રૂ. ૨૫૦=૦૦ લાવવાની રહેશે.

View All