બી.એ./બી.કોમ.સેમે.-6 CBCS કોર્ષ અને બી.એ./બી.કોમ.સેમે.-5 NEP નાં ATKT પરીક્ષા ફોર્મ અંગે.
Date: 05/03/2026

બી.એ./બી.કોમ.સેમે.-6 CBCS કોર્ષ અને બી.એ./બી.કોમ.સેમે.-5 NEP નાં વિદ્યાર્થીઓનાં ATKT પરીક્ષા ફોર્મ તા. ૧૬ અને તા. ૧૭ માર્ચ ૨૦૨૬ નાં રોજ સવારે ૦૯/૩૦ થી ૧૧/૩૦ દરમિયાન ભરાવવામાં આવશે. આ ફોર્મ ભરવા માટે ફરજીયાત સેમેસ્ટર-૧ થી સેમેમેસ્ટર-૬ સુધીની દરેક ટ્રાયલની બે ઝેરોક્ષ કોપી ( ૨ સેટ) લાવાવાના રહેશે તેમજ પરીક્ષા ફોર્મ ફી તેમજ ઈન્ટરનલ પરીક્ષામાં નપાસ હોય તો વિષયવાર ઈન્ટરનલ પરીક્ષા ફોર્મ તેમજ ફી ભરવાની રહેશે.

ફોર્મ ફી     રૂ. ૨૫=૦૦

પરીક્ષા ફી રૂ. ૨૨૫=૦૦

કુલ ફી     રૂ. ૨૫૦=૦૦