PRINCIPAL’S MESSAGE

Dear KKAC family,

As we stand at the threshold of a new academic year, I extend a warm and hearty welcome to all members of the Shri Kishandas Kikani Arts and Commerce College, Dhandhuka family, both returning and new. It is a pleasure to address you as the Principal of this esteemed institution, and I am filled with enthusiasm for the journey that lies ahead.

...
Read More..
Dr. B. Z. Patel
In-charge Principal

Recent Events

કોલેજમાં વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમની ઉજવણી
View All

Achievements

ગુજરાત યુનિવર્સિટી ખાતે બેઝિક માઉન્ટીંગ કેમ્પ તેમજ ફોર�
View All

Notice Board

બી.એ. /બી.કોમ. સેમે.-૨ CBCS પરીક્ષાની હોલ ટીકિટ અંગે.

Date: 24/04/2025

બી.એ. /બી.કોમ. સેમે.-૨ CBCS ગુજરાત યુનિવર્સિટીની તા. ૦૧/૦૫/૨૦૨૫ નાં રોજ શરૂ થતી પરીક્ષાની હોલ ટીકિટ કાર્યાલયમાં સવારે : ૧૦/૩૦ થી ૧૧/૦૦ સુધીમાં મેળવી લેવાની રહેશે.

બી.એ. / બી.કોમ. સેમે.-૨ CBCS ગુજરાત યુનિવર્સિટી પરીક્ષા નાં ટાઈમ-ટેબલ અંગે.

Date: 24/04/2025

બી.એ. / બી.કોમ. સેમે.-૨ CBCS ની ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા તા. ૦૧/૦૫/૨૦૨૫ નાં રોજ શરૂ થનાર છે જેનું ટાઈમ-ટેબલ નીચે આપેલ લિંકમાંથી જોઈ શકાશે.

બી.એ. સેમે.-૨ CBCS ની ગુજરાત યુનિવર્સિટી પરીક્ષાનાં ટાઈમ-ટેબલની લિંક : https://drive.google.com/file/d/1kDoTp3CwAy6E2gVMA2ffKq7u-olony35/view?usp=sharing

બી.કોમ. સેમે.-૨ CBCS ની ગુજરાત યુનિવર્સિટી પરીક્ષાનાં ટાઈમ-ટેબલની લિંક : https://drive.google.com/file/d/1xd8S4y5i3uCDkcSGabjMBvmGZ5dbgwu9/view?usp=sharing

બી.એ./બી.કોમ સેમ.-4 CBCS (ATKT, રીપીટર) નાં ગુજરાત યુનિવર્સિટીનાં પરીક્ષા ફોર્મ અંગે.

Date: 15/04/2025

બી.એ./બી.કોમ સેમ.-4 CBCS (ATKT, રીપીટર) નાં ગુજરાત યુનિવર્સિટીનાં પરીક્ષા ફોર્મ તા. ૧૭ અને ૧૯ એપ્રિલ-૨૦૨૫ નાં રોજ સવારે ૧૦/૦૦ થી ૧૧/૦૦ દરમિયાન ભરાવવામાં આવશે. પરીક્ષા ફોર્મ ફી રૂ. ૨૫૦=૦૦ તેમજ સેમે.-૧, સેમે.-૨, સેમે.-૩ તથા સેમે.-૪ ની દરેક ટ્રાયલની માર્કશીટની બે (૨) કોપી સાથે લાવવાની રહેશે.