વર્ગ-૩ જુનિ.ક્લાર્ક, જુનિ.ક્લાર્ક ( PH ) અને સિનિ.ક્લાર્ક મુખ્ય પરીક્ષાનાં પરિણામ અંગે.
Date: 13/03/2026

ધંધુકા તાલુકા કેળવણી મંડળ સંચાલિત શ્રી કિશનદાસ કિકાણી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, ધંધુકા ખાતે તારીખ ૦૧ અને ૦૨ માર્ચ ૨૦૨૬ દરમિયાન વર્ગ-૩ની જુનિ.ક્લાર્ક, જુનિ.ક્લાર્ક ( PH ) અને સિનિ.ક્લાર્ક ભરતી પરીક્ષાના અંતે મેરિટનાં આધારે પ્રથમ ક્રમ પ્રાપ્ત કરનાર ઉમેદવાર નિમણૂંકને પાત્ર થશે અને બીજા ક્રમનાં ઉમેદવાર રિઝર્વ ઉમેદવાર તરીકે રહેશે.

વર્ગ-3 ની જગ્યા

પ્રથમ ક્રમાંકે આવેલ ઉમેદવારનું નામ

બીજા ક્રમાંકે આવેલ રિઝર્વ ઉમેદવારનું નામ

જુનિ.ક્લાર્ક

BAROT PARTHKUMAR DINESHBHAI

GAMARA DHARMESHBHAI BHARATBHAI

જુનિ.ક્લાર્ક ( PH )

RATHOD AJAY JAYANTILAL

NOT ELIGIBLE

સિનિ.ક્લાર્ક

KHER VIHABHAI GHUGHABHAI

GAMARA DHARMESHBHAI BHARATBHAI

 

નોંધ : (1)      પ્રથમ ક્રમાંકે આવનાર ઉમેદવારની ઉચ્ચ શિક્ષણ કમિશ્નરશ્રીની પૂર્વમંજૂરી મળ્યા બાદ

                    નિમણૂંક અંગેની કાર્યવાહી કરવામાં આવશે.

          (2)      ઉપરોક્ત પરીક્ષાનું વિગતે પરિણામ કોલેજનાં નોટિસ બોર્ડ પર મૂકવામાં આવેલ છે.

                    આ અંગે  કોઈ ઉમેદવારને  મૂંજવણ  હોય  તો તા. ૧૪/૦૩/૨૦૨૬  કોલેજ સમય

                    સવારે ૦૭=૪૫ થી ૧૨=૪૫ દરમિયાન કોલેજમાં સંપર્ક કરવાનો રહેશે.