SEM-1_HPP (NOON) Orientation Program

Date : 01/08/2025

SEM-1_HPP (NOON)  Orientation Program તા. ૩૧/૦૭/૨૦૨૫ ના રોજ યોજાયેલ જેમાં પ્રથમ વર્ષનાં વિદ્યાર્થીઓને કોલેજ વિશે માહિતી આપેલ તેમજ વિદ્યાર્થીઓને ભણવાનાં થતાં વિષયો અંગે માહિતગાર કર્યા હતા.


Event Image Gallery