બી.એ./બી.કોમ.સેમે.-3 NEP કોર્ષનાં ATKT વિદ્યાર્થીઓનાં ગુજરાત યુનિવર્સિટીનાં પરીક્ષા ફોર્મ અંગે.
Date: 14/10/2026

બી.એ./બી.કોમ.સેમે.-3 NEP કોર્ષનાં ATKT વિદ્યાર્થીઓનાં ગુજરાત યુનિવર્સિટીનાં પરીક્ષા ફોર્મ નીચે જણાવેલ તારીખ અને સમય મુજબ જ ભરાવવામાં આવશે. ફોર્મ ફી રૂ. ૨૫૦=૦૦ તેમજ જે વિષયમાં ઈન્ટરનલ વિષયમાં નપાસ હોય તો વિષય દીઠ રૂ. ૫૦=૦૦ ફી અલગથી ભરવાની રહેશે. વિદ્યાર્થીએ સેમે.-૧ થી સેમે.-૩ સુધીની તમામ ટ્રાયલની ઝેરોક્ષ કોપીનાં ૨ (બે) સેટ લાવવાનાં રહેશે.

તારીખ

સમય

તા.૨૭/૧૦/૨૦૨૬

અને

તા.૨૮/૧૦/૨૦૨૬

૦૯/૦૦ થી ૧૦/૩૦