બી.એ./બી.કોમ.સેમે.-5 NEP કોર્ષની ગુજરાત યુનિવર્સિટી પરીક્ષાની હોલ ટિકિટ આવી ગયેલ છે, જે તા. ૨૪/૧૦/૨૦૨૬ દરમિયાન ઓફિસમાંથી મેળવી લેવાની રહેશે.