બી.એ./બી.કોમ.સેમે.-1 NEP વર્ગની ગુજરાત યુનિવર્સિટી પરીક્ષાની હોલટિકીટ અંગે.
Date: 19/01/2026

બી.એ./બી.કોમ.સેમે.-1 NEP  વર્ગની  ગુજરાત યુનિવર્સિટીની તા. ૨૨/૦૧/૨૦૨૬ થી શરૂ થતી પરીક્ષાની હોલટિકીટ તા. ૨૦/૦૧/૨૦૨૬ ના રોજ સવારે ૧૦/૩૦/ થી ૧૧/૩૦ દરમિયાન કાર્યાલયમાંથી મેળવી લેવાની રહેશે. દરેક વિદ્યાર્થીએ હોલટિકીટ મેળવ્યા બાદ તેની એક ઝેરોક્ષ નકલ કઢાવી રાખવાની રહેશે તેમજ મોબાઈલમાં તેનો ફોટો પાડી રાખવાનો રહેશે.

        દરેક વિદ્યાર્થીએ ગૃપમાં અગાઉ આપેલ ગુજરાત યુનિવર્સિટીનાં બેઠક નંબર જોઈને આવવાનો રહેશે.