બી.એ./બી.કોમ.સેમે.-1 NEP વર્ગની ગુજરાત યુનિવર્સિટીની તા. ૨૨/૦૧/૨૦૨૬ થી પરીક્ષા શરૂ થનાર હોઈ તા. ૨૧/૦૧/૨૦૨૬ થી તા. ૦૨/૦૨/૨૦૨૬ સુધી શૈક્ષણિક કાર્ય (વર્ગ) બંધ રહેશે અને તા. ૦૩/૨૦/૨૦૨૬ થી રાબેતા મુજબ વર્ગો ચાલુ થશે જેની વિદ્યાર્થીઓએ નોંધ લેવા અનુરોધ છે.