બી.એ./બી.કોમ.સેમે.-4 ,6 NEP નાં MORNING અને બી.એ./બી.કોમ.સેમે.-4 NEP નાં HPP NOON નાં આ સાથે સામેલ પી.ડી.એફ. લીસ્ટના વિદ્યાર્થીઓ બીજા સત્રની ફી ભરવામાં બાકી રહી ગયેલ છે તેવા વિદ્યાર્થીઓએ તા. ૨૪/૦૧/૨૦૨૬ નાં રોજ સવારે ૧૧/૦૦ કલાકે ઓફિસમાં રોબરૂ આવી જવા જણાવવામાં આવે છે. નીચે મુજબ ફી રોકડા લઈને આવવાનું રહેશે.
- વિદ્યાર્થીઓનાં નામની પી.ડી.એફ. લિંક : https://drive.google.com/file/d/1UkcRu5dEI2jxzG_cavCFV1xJtvy1BakF/view?usp=sharing
|
વર્ગ |
Male Fees |
Female Fees |
|
B.A./B.Com.Sem.NEP- 4, 6 (Morning) |
1,275=00 |
675=00 |
|
B.A./B.Com.Sem.NEP- 4 (HPP NOON) |
5,175=00 |
4,675=00 |