બી.એ./બી.કોમ.સેમે.-2 NEP Morning & Noon વર્ગની બીજા સત્રની ફી તા. ૦૩/૦૨/૨૦૨૬ થી તા. ૦૫/૦૨/૨૦૨૬ દરમિયાન ઓનલાઈન લેવામાં આવશે. દરેક વિદ્યાર્થીઓએ આપેલ તારીખ મુજબ જ ફી ઓનલાઈન ફરજીયાત ભરી દેવાની રહેશે અન્યથા તેઓનો બીજા સત્રનો પ્રવેશ રદ ગણવામાં આવશે.
ફી ભરવા માટે વિદ્યાર્થી પાસે પોતાનો પ્રથમ સત્રનો યુજર પાસવર્ડ હોવો જરૂરી છે.
નોંધ : ઓનલાઈન ફી ભર્યા બાદ દરેક વિદ્યાર્થીએ ફી ભર્યાની પ્રિંટ બારી નં. -૩ ઉપર જમા કરાવવાની રહેશે.
|
વર્ગ |
Male Fees |
Female Fees |
કોમ્પ્યુટર વિષય રાખેલની ફી |
|
B.A. / B.Com.Sem.-2 Morning |
1,275=00 |
675=00 |
કોમ્પ્યુટર વિષય રાખેલ વિધ્યાર્થીની રૂ. 550=00 ફી અલગથી ઉમેરવામાં આવશે |
|
B.A. / B.Com.Sem.-2 Noon |
5,175=00 |
4,675=00 |
|