શ્રી કિશનદાસ કિકાણી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, ધંધુકા વર્ગ- ૩ જુનિયર કલાર્ક, જુનિયર ક્લાર્ક (PH),સિનિયર ક્લાર્ક, કોમ્પ્યુટર પ્રોગ્રામરની પરીક્ષા તા. 01/ 2 /2026 અને 02/02/2026ના રોજ યોજાયેલ હતી. તેની આન્સર કી નીચે મુજબ છે. આ આન્સર કી માં કોઈ ઉમેદવારને વાંધો/ પ્રશ્ન અને જવાબની ચેલેન્જ કોઈ કરવા માંગતા હોય તો તેઓએ તા.03/02/2026 અને 04/02/2026 દરમિયાન કોલેજ સમયમાં રૂબરૂ મુલાકાત લઇ, જરૂરી આધાર પુરાવા સાથે પ્રશ્નદીઠ રૂ. 200 ના ચેલેન્જ ફી ભરી અરજી કરવાની રહેશે.અરજી નીચે આપેલા નમૂના મુજબ કરવાની રહેશે.
ભરતી કમિટી અને સરકારી પ્રતિનિધિશ્રી આપના વાંધોનો યોગ્ય નિકાલ લાવશે. ઉમેદવારનો વાંધો સાચો પુરવાર થશે તો ભરેલી ફી પરત આપવામાં આવશે.
આન્સર કી નાં જવાબમાં ભૂલ જણાયતો કોલેજને અરજી કરવા માટે નાં ફોર્મનો નમૂના માટેની લિંક :https://drive.google.com/file/d/1hoQEuBN6s-NmpLqoZk6OOCGUzsfEobD_/view?usp=sharing
આન્સર કી જોવા માટે ની લિંક : https://drive.google.com/file/d/1vBMcoIxrnANhhcZvOjNVtgWTOK51lteu/view?usp=sharing