બી.એ./બી.કોમ.સેમે.-4 , 6 NEP Morning ની કસોટી અંગે.
Date: 09/02/2026

બી.એ./બી.કોમ.સેમે.- 4 , 6  NEP Morning વર્ગની આંતરિક કસોટી તા. ૦૨/૦૩/૨૦૨૬ થી શરૂ થશે. દરેક વિદ્યાર્થીએ આ પરીક્ષા આપવી ફરજિયાત છે.

  • Major / Minor / MDC ના પેપરો 60 ગુણના રહેશે.
  • AEC / SEC / VAC ના પેપરો 30 ગુણના રહેશે.