બી.એ./બી.કોમ.સેમે.-5 CBCS (જુના કોર્ષ) કોર્ષનાં પરીક્ષા ફોર્મ અંગે
Date: 23/02/2026

બી.એ./બી.કોમ.સેમે.-5 CBCS (જુના કોર્ષ) કોર્ષનાં વિદ્યાર્થીઓનાં ગુજરા યુનિવર્સિટીનાં પરીક્ષા ફોર્મ તા. ૨ અને તા. ૩ માર્ચ- ૨૦૨૬નાં રોજ સવારે ૦૯/૩૦ થી ૧૧/૩૦ દરમિયાન ભરાવવામાં આવશે. આ ફોર્મ ભરવા માટે ફરજીયાત સેમેસ્ટર-૧ થી સેમેમેસ્ટર-૫ સુધીની દરેક ટ્રાયલની બે ઝેરોક્ષ કોપી ( ૨ સેટ) લાવાવાની રહેશે તેમજ પરીક્ષા ફોર્મ ફી તેમજ ઈન્ટરનલ પરીક્ષામાં નપાસ હોય તો વિષયવાર ઈન્ટરનલ પરીક્ષા ફોર્મ તેમજ ફી ભરવાની રહેશે.

ફોર્મ ફી     રૂ. ૨૫=૦૦

પરીક્ષા ફી રૂ. ૨૨૫=૦૦

કુલ ફી     રૂ. ૨૫૦=૦૦