જુનિયર કલાર્ક, જુનિયર ક્લાર્ક (PH) ની મુખ્ય પરીક્ષા ની આન્સર કી અંગે.
Date: 02/03/2026

શ્રી કિશનદાસ કિકાણી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, ધંધુકા વર્ગ- ૩ જુનિયર કલાર્ક, જુનિયર ક્લાર્ક (PH) ની મુખ્ય પરીક્ષા તા. 01/ 3 /2026 ના રોજ યોજાયેલ હતી. તેની આન્સર કી નીચે મુજબ છે. આ આન્સર કી માં કોઈ ઉમેદવારને વાંધો/ પ્રશ્ન અને જવાબની ચેલેન્જ કોઈ કરવા માંગતા હોય તો તેઓએ તા.03/03/2026 દરમિયાન કોલેજ સમયમાં રૂબરૂ મુલાકાત લઇ, જરૂરી આધાર પુરાવા સાથે પ્રશ્નદીઠ રૂ. 200 ના ચેલેન્જ ફી ભરી અરજી કરવાની રહેશે. અરજી નીચે આપેલા નમૂના મુજબ કરવાની રહેશે.

ભરતી કમિટી અને સરકારી પ્રતિનિધિશ્રી આપના વાંધોનો યોગ્ય નિકાલ લાવશે. ઉમેદવારનો વાંધો સાચો પુરવાર થશે તો ભરેલી ફી પરત આપવામાં આવશે.

જુનિયર કલાર્ક, જુનિયર ક્લાર્ક (PH) ની મુખ્ય પરીક્ષાની આન્સર કી જોવા માટે આ લિંક પર ક્લિક કરો : https://drive.google.com/file/d/1R84pCz09v5G_SPaacqdZ3-Tr2jdzDKmw/view?usp=sharing

આન્સર કી માં કોઈ ઉમેદવારને વાંધો/ પ્રશ્ન અને જવાબની ચેલેન્જ કોઈ કરવા માંગતા હોય તો તેનું ફોર્મ ડાઉનલોડ કરવા માટે આ લિંક પર ક્લિક કરો :   https://drive.google.com/file/d/1-CMlgIUcTPtWkUsRdtE13itFJG76cyHH/view?usp=sharing