બી.એ./બી.કોમ.સેમે.-5 CBCS કોર્ષ નાં ATKT વિદ્યાર્થીઓની પરીક્ષા તા. ૧૮ નાં રોજથી શરૂ થનાર છે તેની હોલટીકીટ આવતી કાલે સવારે ૧૦/૩૦ કલાકે ઓફિસમાંથી મેળવી લેવાની રહેશે.