બી.એ./બી.કોમ.સેમે.-4 CBCS (જુનો કોર્ષ) નાં ATKT પરીક્ષા ફોર્મ અંગે.
Date: 18/03/2026

બી.એ./બી.કોમ.સેમે.-4 CBCS  (જુનો કોર્ષ) નાં વિદ્યાર્થીઓનાં ATKT પરીક્ષા ફોર્મ તા. ૨૪ અને તા. ૨૫ માર્ચ ૨૦૨૬ નાં રોજ સવારે ૦૯/૩૦ થી ૧૧/૩૦ દરમિયાન ભરાવવામાં આવશે. આ ફોર્મ ભરવા માટે ફરજીયાત સેમેસ્ટર-૧ થી સેમેમેસ્ટર-૪ સુધીની દરેક ટ્રાયલની બે ઝેરોક્ષ કોપી ( ૨ સેટ) લાવાવાના રહેશે તેમજ પરીક્ષા ફોર્મ ફી તેમજ ઈન્ટરનલ પરીક્ષામાં નપાસ હોય તો વિષયવાર ઈન્ટરનલ પરીક્ષા ફોર્મ તેમજ ફી ભરવાની રહેશે.

ફોર્મ ફી             રૂ. ૨૫=૦૦

પરીક્ષા ફી      રૂ. ૨૨૫=૦૦

કુલ ફી              રૂ. ૨૫૦=૦૦