બી.એ./બી.કોમ.સેમે.-6 NEP Regular નાં પરીક્ષા ફોર્મ અંગે.
Date: 24/03/2026

બી.એ./બી.કોમ.સેમે.-6 NEP Regular નાં વિદ્યાર્થીઓનાં પરીક્ષા ફોર્મ ફક્ત નીચે આપેલ તારીખ અને સમયે ભરાવવામાં આવશે. આ ફોર્મ ભરવું દરેક વિદ્યાર્થીએ ફરજીયાત છે. જે વિદ્યાર્થી આ ફોર્મ નહિં ભરે તેનો યુનિવર્સિટીમાંથી પ્રવેશ રદ ગણાશે અને તેઓ યુનિવર્સિટીની પરીક્ષા આપી શકશે નહિં જેની દરેક વિદ્યાર્થીએ ગભિરતાપૂર્વક નોંધ લેવા અનુરોધ છે.

બી.કોમ.સેમે.-6 NEP Regular તા. ૨૫/૦૩/૨૦૨૬ નાં રોજ સવારે ૮=૩૦ થી ૧૧=૩૦ સુધી ભરાવવામાં આવશે.

બી.એ.સેમે.-6 NEP Regular (ફક્ત ગુજરાતી વિષય) તા. ૨૭/૦૩/૨૦૨૬ નાં રોજ સવારે ૮=૩૦ થી ૯=૩૦ સુધી ભરાવવામાં આવશે.

બી.એ.સેમે.-6 NEP Regular (ફક્ત અર્થશાસ્ત્ર વિષય) તા. ૨૭/૦૩/૨૦૨૬ નાં રોજ સવારે ૧૦=૦૦ થી ૧૧=૩૦ સુધી ભરાવવામાં આવશે.